સહર્ષ ખુશાલી સાથે જણાવવાનું છે
ભગવાન શ્રી રાધાકૃષ્ણજીના અખૂટ કૃપાથી
અ.સૌ. લાવણ્યા અને શ્રી જીતેશ ભરતભાઈ મોદી ના સુપુત્ર
ના સીમંત વિધિનું શુભ મુહૂર્ત સેવા ૨૦૨૪ ના વૈશાખ વદ પાંચમ ને
મંગળવાર તા. ૦૭-૦૫-૨૦૨૪ ના રોજ સવારે ૯:૦૦ કલાકે રાખેલ છે.
તો આ શુભ પ્રસંગે આપશ્રી સપરિવાર સાદર આમંત્રિત પધારશો.
મંગળવાર તા. ૦૭-૦૫-૨૦૨૪,
સવારે ૧૧:00 કલાકે રાખેલ છે.
આપ પધારવા ભાવભર્યું નિમંત્રણ.
શ્રી ભરતભાઈ દિલીપભાઈ મોદી
શ્રી જીતેશ ભરતભાઈ મોદી
શ્રી શ્રેયસ ભરતભાઈ મોદી
ઐશ્વર્યા લૉન્સ, લો કોલેજ પાસે
મુંબઈ-પુણે રોડ,
પુણે