Gujarati Invites
  • Wedding
  • Engagement
  • Birthday
  • House Warming
  • Baby Shower
  • Blog

Gujarati Invites

Gujarati Invites helps you create meaningful and beautifully designed invitation cards for weddings, engagements, baby naming ceremonies, birthdays, anniversaries, housewarming events, religious functions, and festivals. We continuously update our collection to bring you fresh and culturally inspired invitation templates suitable for every Indian celebration. For support or inquiries, please visit our Contact page.

  • admin@gujaratiinvites.com

Copyrights ©2026 https://gujaratiinvites.com
  • Feedback
  • Contact Us
  • Privacy policy
  • Refund Policy
  • Terms & Conditions

Gujarati Chandla Vidhi Card

Free Online Editable gujarati ring ceremony cards. Choose your design, Add name, date and venue. Check preview and download just in few seconds.

Free


How to Edit Your Invitation

  • Enter your names, date, time, venue, and other event details.
  • Upload your photo if the template supports it.
  • As you make changes, you'll see them instantly in the preview.
  • Once you're done editing, click the "Download" button to save your invitation.
  • Remove Photo Background: Visit Remove.bg to remove the background from your photos before uploading them.
  • Marathi Typing: Google Marathi Typing Tool.
  • Watermark will be removed from the final downloaded invitation.

શ્રી ગણેશાય નમઃ
સહર્ષ ખુશાલી સાથે જણાવવાનું કે અમારા કુળદેવી શ્રી ખોડિયાર માતાજીની અશીમ કૃપાથી સુરત નિવાસી અ.સૌ. લાવણ્યા અને શ્રી જીતેશ ભરતભાઈ મોદી ના આત્મજ
ચિ. ગૌરવ
ચિ. ગાયત્રી
ની ચાંદલા વિધિ
સુરત નિવાસી અ.સૌ. વંદના અને શ્રી રમેશભાઈ રાજેશકુમાર પટેલ ના આત્મજ સાથે સંવત ૨૦૮૦ ના મહાસુદ ૧૪ ને શનિવાર, ૨૦ ઓક્ટોબર, ૨૦૨૬ ના શુભદિને સવારે ૮:૦૦ કલાકે ચાંદલાવિધિ રાખેલ છે. તો આ શુભ પ્રસંગે આપના તન મન અને હૃદયની લાગણી સાથે અંતરના આશીર્વાદ આપવા પધારશો.
❋ સ્વરૂચિ ભોજન ❋
શનિવાર, ૨૦ ઓક્ટોબર, ૨૦૨૬, સવારે ૧૧:00 કલાકે રાખેલ છે. આપ પધારવા ભાવભર્યું નિમંત્રણ.
❋ નિમંત્રક ❋
શ્રી ભરતભાઈ દિલીપભાઈ મોદી શ્રી જીતેશ ભરતભાઈ મોદી શ્રી શ્રેયસ ભરતભાઈ મોદી
❋ શુભ સ્થળ ❋
ઐશ્વર્યા લૉન્સ, લો કોલેજ પાસે મુંબઈ-પુણે રોડ, પુણે
ચાંદલા વિધિ
ring_design