Gujarati Invites
  • Wedding
  • Engagement
  • Birthday
  • House Warming
  • Baby Shower
  • Blog

Gujarati Invites

Gujarati Invites helps you create meaningful and beautifully designed invitation cards for weddings, engagements, baby naming ceremonies, birthdays, anniversaries, housewarming events, religious functions, and festivals. We continuously update our collection to bring you fresh and culturally inspired invitation templates suitable for every Indian celebration. For support or inquiries, please visit our Contact page.

  • admin@gujaratiinvites.com

Copyrights ©2026 https://gujaratiinvites.com
  • Feedback
  • Contact Us
  • Privacy policy
  • Refund Policy
  • Terms & Conditions

Gujarati wedding invitation templates editable

Gujarati wedding invitation templates editable. Free to use, just add your details, check preview and share with family and friends.

Price : ₹ 49.00


How to Edit Your Invitation

  • Enter your names, date, time, venue, and other event details.
  • Upload your photo if the template supports it.
  • As you make changes, you'll see them instantly in the preview.
  • Once you're done editing, click the "Download" button to save your invitation.
  • Remove Photo Background: Visit Remove.bg to remove the background from your photos before uploading them.
  • Marathi Typing: Google Marathi Typing Tool.
  • Watermark will be removed from the final downloaded invitation.

|| શ્રી ગણેશાય નમઃ ||
સહર્ષ ખુશાલી સાથે જણાવવાનું કે અમારા કુળદેવી શ્રી ખોડિયાર માતાજીની અશીમ કૃપાથી
ચિ. ગૌરવ
સુરત નિવાસીઅ.સૌ. લાવણ્યા અને શ્રી જીતેશ ભરતભાઈ મોદી ના સુપુત્ર
ચિ. ગાયત્રી
સુરત નિવાસી અ.સૌ. વંદના અને શ્રી રમેશભાઈ રાજેશકુમાર પટેલ ની સુપુત્રી
ના શુભ લગ્ન સંવત ૨૦૮૧ માગશર વદ એકમ ને રવિવાર, તા. ૦૧.૧૨.૨૦૨૪ ના શુભદિને સવારે ૮:૦૦ કલાકે રાખેલ છે. આ શુભ પ્રસંગે નવદંપતીને આશીર્વાદ આપવા. આપશ્રી બને / સહકુટુંબ પધારી આવકારશો.
❋ સ્વરૂચિ ભોજન ❋
રવિવાર, તા. ૦૧.૧૨.૨૦૨૪, સવારે ૧૧:00 કલાકે રાખેલ છે. આપ પધારવા ભાવભર્યું નિમંત્રણ.
❋ નિમંત્રક ❋
શ્રી ભરતભાઈ દિલીપભાઈ મોદી શ્રી જીતેશ ભરતભાઈ મોદી શ્રી શ્રેયસ ભરતભાઈ મોદી
❋ લગ્ન સ્થળ ❋
ઐશ્વર્યા લૉન્સ, લો કોલેજ પાસે મુંબઈ-પુણે રોડ, પુણે