
|| શ્રી ગણેશાય નમઃ ||
|| શ્રી ખોડિયાર માતા નમઃ ||
॥ વાસ્તુ પૂજન ॥
સહર્ષ ખુશાલી સાથે જણાવવાનું કે અમારા કુળદેવી
શ્રી ખોડિયાર માતાજીની અસીમ કૃપાથી તેમજ માતા-પિતા
અને વડીલોના આશીર્વાદથી અમારું નૂતન નિવાસ
શ્રીજી નિવાસ
ના વાસ્તુ પૂજન નું શુભ મુહૂર્ત સંવત ૨૦૮૧
તા. ૩૦/૫/૨૦૨૫ ને ગુરુવાર
ના શુભદિને રાખેલ છે તો આ શુભ પ્રસંગે પધારવા ભાવભર્યું આમંત્રણ છે.
॥ યજ્ઞ શુભારંભ ॥
સવારે ૭:૩૦ કલાકે
॥ શ્રીફળ હોમ ॥
બપોરે ૧૨:૩૦ કલાકે
॥ સ્વરૂચિ ભોજન ॥
આ શુભ પ્રસંગે યોજેલ
ભોજન સમારંભમાં ૧૧:૩૦ કલાકે
આપશ્રી સહકુટુંબ અમારા નિવાસસ્થાને પધારશોજી.
|| શુભ સ્થળ ||
ઐશ્વર્યા લૉન્સ, લો કોલેજ પાસે
મુંબઈ-પુણે રોડ,
પુણે
|| નિમંત્રક ||
શ્રી ભરતભાઈ દિલીપભાઈ મોદી
શ્રી જીતેશ ભરતભાઈ મોદી
શ્રી શ્રેયસ ભરતભાઈ મોદી